👉 Which are the three things that make you successful
💥 People who have reached the heights of success.
He did not let people's statements affect his faith.
💥 The example of a naturally flawed youth is a wonderful
inspiration to those who blame luck.
💥 This young man,who was born without a bone in his
right wrist, had trouble even holding a glass of water.
💥 People and parents are thinking and saying what will
happen?
💥 This teenage boy said no need to worry about me don't
make the mistake of thinking me weak.
💥 I was not born to clap in a crowd of millions but I was
born so that a crowd of millions would clap for me.
💥 This man of self-confidence and tenacity with
such flaws devoted himself to cricket.
💥 With his defective right-handed,left the world's
greatest batsmen like Clive Lloyd, Tony Gregg,
Richardson in awe.
💥 This is the great thing about India's great leg
spinner Bhagwat Chandrasekhar that his
physical weakness did not become an obstacle
but became a reason for progress.
💥 We blame God for a small problem when this
player turned his defects into a big strength.
👉જે ત્રણ બાબતો તમને સફળ બનાવે છે
નિવેદનોને તેમના વિશ્વાસ પર અસર થવા ન દીધી.
💥 નસીબ ને દોષ દેતા વ્યક્તિ ઓ માટે કુદરતી રીતે ખોડ ધરાવતા એ
યુવાન નું ઉદાહરણ અદભુત પ્રેરણા રૂપ છે.
💥 જન્મ જાત જમણો કાંડા માં હાડકું ન ધરાવતો આ યુવાન પાણી નો
ગ્લાસ પકડવા માં પણ તકલીફ અનુભવતો.
💥 લોકો અને માતાપિતા વિચારતા અને કહેતા શું થશે એનું
આ કિશોરવયે ના છોકરા એ કહી દીધું મારી ચિંતા કરવાની
જરૂરી નથી મને નબળો ગણવા ની ભૂલ ના કરતા.
💥 મેં લાખો ના ટોળામાં તાલિ ઓ પાડવા જન્મ નથી લીધો પણ
લાખો ના ટોળા મારા માટે તાલિ ઓ પાડે તેથી હું જન્મ્યો છું.
💥 આવી ખોડ ધરાવતા આ આત્મવિશ્વાસ અને મક્કમ મનોબળ ના
સ્વામી એ ક્રિકેટ માં પોતાની જાત ને સમર્પિત કરી.
💥 તેના ખામીયુક્ત જમણા હાથે, ક્લાઇવ લોયડ, ટોની ગ્રેગ,
રિચાર્ડસન જેવા વિશ્વના મહાન બેટ્સમેનોને ધાકમાં મૂકી દીધા.
💥 આ વાત છે ભારત ના મહાન લેગ સ્પિનર ભાગવત ચંદ્રશેખર ની
આમાં ખૂબી ની વાત એ છે કે તેમની શારીરિક નબળાઈ પણ
અવરોધ રૂપ ન બની બલકે પ્રગતિ માટે નું કારણ બની.
💥 આપણે નાનકડી તકલીફ માટે આપણે ઈશ્વર ને દોષ દઈએ છીએ
જયારે આ ખેલાડી એ પોતાની ખોડ ને ખૂબીમાં પરિવર્તિત કરી.
👉तीन चीजें जो आपको सफल बनाती है
💥 सफलता के शिखर पर पहुंचे लोग ने दूसरे लोगों के बयानों को अपने
विश्वास पर असर नहीं पड़ने दिया।
💥 जो लोग भाग्य को दोष देते हैं वे स्वाभाविक रूप से त्रुटिपूर्ण होते हैं
उनके लिए युवा का उदाहरण प्रेरणा का अद्भुत स्रोत है।
💥 दाहिनी कलाई में बिना हड्डी के पैदा हुआ यह युवक
उसे पानी का गिलास पकड़ने में भी दिक्कत महसूस होती थी।
💥 लोग और माता-पिता सोच रहे हैं और कह रहे हैं कि क्या होगा
इस किशोर लड़के का किन्तु लड़के ने कहा मुझे कमजोर समझने की
गलती न करें।
💥 मैं लाखों की भीड़ में तालियां बजाने के लिए पैदा नहीं हुआ हूं
मैं इसलिए पैदा हुआ था कि लाखों लोग मेरे लिए ताली बजाएं।
💥 यह आत्मविश्वास और दृढ़ता के साथ ये युवान ने खुद को क्रिकेट के लिए
समर्पित कर दिया।
💥 उनका दोषपूर्ण दाहिना हाथ बावजूद उसने अपनी गेंदबाजी से, क्लाइव
लॉयड, टोनी ग्रेग, रिचर्डसन जैसे दुनिया के महानतम बल्लेबाजों को
चौंका दिया।
💥 ये है भारत के महान लेग स्पिनर भागवत चंद्रशेखर के बारे में
इसमें सबसे अहम बात है उनकी शारीरिक कमजोरी
बाधाएं बाधा नहीं बनीं बल्कि प्रगति का कारण बनीं।
💥 हम छोटी-छोटी समस्याओं के लिए भगवान को दोष देते हैं
जब इस खिलाड़ी ने अपनी गलतियों को महानता में बदला।



Comments
Post a Comment