If you think you can do it,you can

               If you think you can do it,you can.

 



Negative thoughts are very powerful, so it is necessary to destroy them.It is not possible to solve it with the same thoughts that caused the problem.We have to change our way of thinking. No enemy on the outside can do as much damage as the enemy on the inside.Negative thoughts are the enemy inside us. Once you have set your goal, dream about it.It is also very important to take the first step to settle down.Age never becomes an obstacle for the implementation of ideas.There are cases of some people who strive for the goal of fatherhood in old age.

 Many true people wander aimlessly in the path of life.It is unclear what to look for and tactics to help ease the way.If you decide what you want and believe in it,Then the way to achieve the goal will open.The only condition is to be active in that direction without fear of failure.Keep the goal high and don't become complacent with small successes.Take advantage of every opportunity to help keep the goal clear.

 

 

नकारात्मक विचार बहुत शक्तिशाली होते हैं, इसलिए उन्हें नष्ट करना आवश्यक है।जिन विचारों ने समस्या पैदा की है, उन्हीं विचारों से उसका समाधान संभव नहीं है, सोचने के तरीके को बदलना होगा।

 

बाहर का कोई भी दुश्मन उतना नुकसान नहीं कर सकता जितना कि अंदर का दुश्मन.नकारात्मक विचार हमारे अंदर के दुश्मन हैं एक बार जब आप अपना लक्ष्य निर्धारित कर लें, तो उसके बारे में सपने देखें।सेटल होने के लिए पहला कदम उठाना भी बहुत जरूरी है विचारों के क्रियान्वयन में उम्र कभी बाधा नहीं बनती।कुछ लोगों के बुढ़ापे में पिता के लक्ष्य के लिए प्रयास करने के मामले हैं।

बहुत से सच्चे लोग जीवन के पथ में लक्ष्यहीन होकर भटकते हैं।यह स्पष्ट नहीं है कि रास्ते को आसान बनाने में मदद के लिए क्या देखना है और रणनीति क्या है।

यदि आप तय कर लें कि आप क्या चाहते हैं और उस पर विश्वास करते हैं, तो लक्ष्य का रास्ता खुल जाएगा।केवल शर्त यह है कि असफलता के डर के बिना उस दिशा में सक्रिय रहें। लक्ष्य ऊंचा रखें और छोटी-छोटी सफलताओं से संतुष्ट न हों।लक्ष्य को स्पष्ट रखने में मदद करने के लिए हर अवसर का लाभ उठाएं।

 

 

 નેગેટિવે વિચારો બહુ શક્તિશાળી હોય છે,માટે આમનો નાશ કરવો જરૂરી છે.જે વિચારો થી એની સમશ્યા ઉભી થઇ હોય તેવા જ વિચારો થી એનું નિરાકરણ સંભવ નથી.વિચારશૈલી બદલવી પડે છે.
બહાર નો કોઈ દુશ્મન એટલું નુકશાન નથી પહોંચાડી શકતો જેટલું આપણા અંદર નો દુશ્મન પહોંચાડે છે.નકારાત્મક વિચારો આપણી અંદર રહેતો દુશ્મન છે.પોતાનું ધ્યેય નક્કી કર્યા બાદ એનું સ્વપ્ન જરૂર જુઓ.
સ્થાયી થવા માટે પ્રથમ પગલું ભરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.વિચારો નો અમલ માટે ઉમર ક્યારેય બાધારૂપ નથી બનતી.મોટી ઉંમરે પિતા ના ધ્યેય માટે પ્રયત્ન કરનાર અમુક લોકો ના કિસ્સાઓ છે.

ઘણા ખરા લોકો જીવન ના માર્ગ માં દિશાશૂન્ય થઈ ભટકતા રહે છે.શું જોઈએ છે તે અસ્પષ્ટ હોવાથી તક આવે તો પણ વેડફાઈ જતી હોય છે.
જો તમે નક્કી કરો કે તમારે શું જોઈએ છે અને તેનામાં વિશ્વાસ રાખશો,તો ધ્યેય પામવા ના માર્ગ ખુલતા જશે.
શરત એક જ છે કે નિષફળતા ના ભય વિના એ દિશા માં સક્રિય રહો. ધ્યેય ઊંચું રાખો અને નાની સફળતા થી સંતોષ માની નિષ્ક્રિય ના બની જાઓ.
ધ્યેય સ્પષ્ટ રાખી તેને પામવા મા મદદ રૂપ દરેક તક ઝડપી લો.



Comments