🔆Helping someone is the Greatest Religion.
👩 When a pregnant girl urgently needed blood.....
👉A pregnant girl's health deteriorated in Nagaur, Rajasthan.
Her hemoglobin kept dropping alarmingly.
👉The doctor said that this patient needs an immediate blood
transfusion.
👉The girl's name was Savitridevi and she needed "B-negative"
blood.
👉Savitridevi's relatives became very worried and started rushing
for blood.While rushing to get blood in this way, the girl's
brother-in-law thought that
if he should appeal to people on
social media, then maybe he would get blood.
👉He posted on social media with his phone number and appealed
that my sister-in-law urgently needs 'B-Negative' blood.
👉Ashraf Khan, a Muslim youth from Nagaur, read the message
spread on social media.
👉He immediately called the man who appealed on social media
and said that my blood is 'B-Negative' and I can come to donate
blood after breaking my fast at night.
👉But the brother-in-law of that pregnant girl said on the phone
that the doctor has said that her health is very bad and if no one
comes forward to give her blood immediately, anything can
happen.
👉After hearing that, without thinking for a moment, Ashraf told
him that I am just coming to donate blood. Ashraf Khan had
never broken his fast before.
👉But he rushed to the hospital to save a pregnant woman and
donated his blood for her.
👉We all know how important fasting is for Muslims. But Ashraf
Khan broke the fast and gave his blood to save the life of a
pregnant Hindu woman. Ashraf did not regret breaking the fast.
👉 Ashraf Khan has proved that helping a deserving person in his
difficult time is the greatest religion.
🔆કોઈની મદદ કરવી એ સૌથી મોટો ધર્મ છે.
👩 જ્યારે સગર્ભા છોકરીને લોહીની જરૂર હતી....
👉રાજસ્થાન ના નાગૌર માં એક ગર્ભવતી યુવતી ની તબિયત
લથડી.તેનું હિમોગ્લોબીન સતત ભયજનક રીતે ઘટી રહ્યું હતું.
👉ડોક્ટરે કહ્યું કે આ દર્દી ને તાત્કાલિક બ્લડ ચડાવવું પડશે.
👉તે યુવતી નું નામ સાવિત્રીદેવી હતું અને તેને "B-નેગેટિવ" બ્લડ ની
જરૂર હતી.
👉સાવિત્રીદેવી ના સગાવહાલા એકદમ ચિંતિત બની ગયા અને બ્લડ
માટે દોડાદોડી કરવા માંડ્યા.આવી રીતે બ્લડ મેળવવા દોડાદોડી
કરતી વખતે તે યુવતી ના જીજાજી ને વિચાર આવ્યો કે સોશ્યિલ
મીડિયા પર લોકો ને અપીલ કરવી જોઈએ તો કદાચ બ્લડ મળી જાય.
👉તેને સોશ્યિલ મીડિયા પર પોતાના ફોન નંબર સાથે પોસ્ટ મૂકીને
અપીલ કરી કે મારી સાળીને તાત્કાલિક 'B-નેગેટિવ' બ્લડ ની જરૂર છે.
👉 તેને સોશ્યિલ મીડિયા પર સ્પ્રેડ કરેલો મેસેજ નાગૌર ના એક મુસ્લિમ
યુવાન અશરફ ખાને વાંચ્યો.
👉તેને તરત જ સોશ્યિલ મીડિયા પર અપીલ કરનારા માણસ ને કોલ
કરીને કહ્યું કે મારુ બ્લડ 'B-નેગેટિવ' છે અને હું રાતે મારો રોજો ખુલ્યા
પછી બ્લડ આપવા આવી શકું છું.
👉પરંતુ તે ગર્ભવતી યુવતી ના જીજાજીએ ફોન પર કહ્યું કે ડોક્ટરે કહ્યું છે.
કે તેની તબિયત ખુબ જ ખરાબ છે અને જો કોઈ તેને તાત્કાલિક બ્લડ
આપવા આગળ નહિ આવે તો કઈ પણ થઇ શકે છે.
👉એ વાત સાંભળી ને એક ક્ષણ નો પણ વિચાર કર્યા વિના અશરફે તેને
કહ્યું કે હું હમણાં જ બ્લડ આપવા આવું છું અશરફખાને અગાઉ ક્યારેય
રોજો તોડ્યો નહોતો.
👉પણ તે એક ગર્ભવતી મહિલા ને બચાવવા માટે હોસ્પિટલ ધસી ગયો
અને પોતાનું બ્લડ તે મહિલા માટે આપ્યું.
👉મુસ્લિમો માટે રોજા નું કેટલું મહત્વ હોય છે તે આપણે સૌ જાણીએ
છીએ.પરંતુ અશરફ ખાને હિન્દૂ ગર્ભવતી મહિલા નો જીવ બચાવવા
માટે રોજા તોડીને પોતાનું લોહી આપ્યું.અશરફ ને રોજા તોડવા માટે
સહેજ પણ અફસોસ ન થયો.
👉અશરફ ખાને એ વાત નો પુરાવો આપ્યો છે કે કોઈ યોગ્ય વ્યક્તિ ને
તેના મુશ્કેલ સમય માં મદદરૂપ થવું એ જ સૌથી મોટો ધર્મ છે.
🔆किसी की मदद करना सबसे बड़ा धर्म है।
👩जब एक गर्भवती लड़की को खून की जरूरत...
👉 राजस्थान के नागौर में एक गर्भवती लड़की का स्वास्थ्य
लठडी।उनका हीमोग्लोबिन खतरनाक रूप से गिरता रहा।
👉डॉक्टर ने कहा कि इस मरीज को तुरंत ब्लड ट्रांसफ्यूजन की जरूरत है.
👉 लड़की का नाम सावित्री देवी था और उसका खून "बी-नेगेटिव"
चाहिए था।
👉 सावित्री देवी के परिजन काफी चिंतित और खून के लिये लथपथ हो गए
👉और यहाँ और वहाँ दौड़ने लगा खून लेने के लिए दौड़ते हुए लड़कीके
देवर ने सोचा कि सामाजिक मीडिया पर लोगों से अपील की जाए तो
खून मिल सकता है।
👉इसे सोशल मीडिया पर अपने फोन नंबर से पोस्ट करके
अपील की कि मेरी भाभी को तत्काल 'बी-नेगेटिव' ब्लड की जरूरत है।
👉नागौर के एक मुस्लिम युवक अशरफ खान ने सोशल मीडिया पर जो
संदेश फैलाया उसे पढ़ा।
👉सोशल मीडिया पर तुरंत अपील करने वाले शख्स को कॉल करके उन्हें कहा कि मेरा खून
'बी-नेगेटिव' है और मैं रात को अपना दिन खोलकर खून देने आ सकता हूं।
और उस स्त्री के लिए अपना खून दे दिया।





Comments
Post a Comment