✋✋Suicide is not "The Final Exit"of Life.
👉This incident is based on a true story.
👉It belongs to Viktor Frankl, who was born on March 26, 1905 in Vienna, Australia and died on September 2 at the age of 92 years.
👉Viktor Frankl was a great psychiatrist of the twentieth century. He saw unimaginable days in life.
👉Because he was Jewish, the Nazis imprisoned him along with all his family members and threw him into a death camp.
👉They managed to get out of that camp alive.
But all the members of his family had to lose their lives
Of Viktor Frankl's close relatives, only his sister survived.Also Frankl's family was imprisoned by the Nazis before Frankl's sister went to live in Australia from Austria and was able to survive.
👉However, Frankl managed to remain positive even after suffering atrocities in the Nazi camps. He wrote the book 'Man's Search for Meaning' which became world famous.
👉Frankl, who remained positive even after facing very strange circumstances in life, saved many people's lives from ruin.
A case of his life has been known. Once a girl called Frankel at midnight. She was going through terrible depression.
👉When she told Frankl that she wanted to commit suicide, her voice was very cold, and as a psychiatrist, Frankl understood from her voice that the girl was going to commit suicide.
He spoke to the girl patiently.
👉They explained to him reasons one after another why she should live. They told him that you have so many reasons to live. Frankl's persuasion finally made her promise Frankl that I will not commit suicide.
👉And the girl kept her promise to Frankl and did not commit suicide.After some time, when Frankl met the girl, Frankl asked her that she was happy because she had given up the idea of suicide.
👉Tell me which of the reasons I gave for living caused you to abandon the idea of suicide.The girl replied, "Not for any reason." Frankl then asked, "What was the factor that prevented you from committing suicide?"
👉The girl replied that you showed willingness to listen to me in the middle of the night, because of which I stopped committing suicide.
👉When Viktor Frankl announced this phenomenon, he said that even if we are only prepared to listen to someone, the person in front of us receives great warmth and help to survive.
Suicide means denial of the existence of God.
👉इस घटना का आधार एक सच्ची कहानी से जुड़ा है।
👉यह विक्टर फ्रैंकल का है, जिनका जन्म 26 मार्च, 1905 को विएना, ऑस्ट्रेलिया में हुआ था और 2 सितंबर को 92 वर्ष की आयु में उनका निधन हो गया था।
👉विक्टर फ्रैंकल बीसवीं सदी के एक महान मनोचिकित्सक थे उन्होंने जीवन में अकल्पनीय दिन देखे थे।
👉क्योंकि वह यहूदी था, नाजियों ने उसे उसके परिवार के सभी सदस्यों के साथ कैद कर लिया और उसे मौत के शिविर में फेंक दिया।
👉वे उस शिविर से जीवित बाहर निकलने में सफल रहे।लेकिन उनके परिवार के सभी सदस्यों को अपनी जान गंवानी पड़ी।विक्टर फ्रैंकल के करीबी रिश्तेदारों में से केवल उनकी बहन बची थी।
👉साथ ही, फ्रेंकल के परिवार को नाजियों ने कैद कर लिया था।इससे पहले, फ्रैंकल की बहन ऑस्ट्रेलिया में रहने के लिए ऑस्ट्रिया से भाग गई थी।
👉हालांकि, फ्रेंकल नाजी ओ शिविरों में अत्याचार सहने के बाद भी सकारात्मक बने रहने में कामयाब रहे।उन्होंने 'मैन्स सर्च फॉर मीनिंग' पुस्तक लिखी जो विश्व प्रसिद्ध हुई।
👉 जीवन में बेहद अजीबोगरीब परिस्थितियों का सामना करने के बाद भी सकारात्मक बने रहे फ्रेंकल ने कई लोगों की जिंदगी बर्बाद होने से बचाई।
👉उनके जीवन का एक मामला सामने आया है।एक बार एक लड़की ने आधी रात को फ्रेंकल को फोन किया। वह भयानक डिप्रेशन से गुजर रही थी।
👉उसने फ्रेंकल से कहा कि वह आत्महत्या करना चाहती है। उसकी आवाज बहुत ठंडी थी, और एक मनोचिकित्सक के रूप में, फ्रेंकल उसकी आवाज से समझ गया था कि यह लड़की आत्महत्या करने जा रही है। उसने उससे धैर्यपूर्वक बात की।
👉उन्होंने उसे एक के बाद एक कारण समझाया कि उसे क्यों जीना चाहिए।उन्होंने उससे कहा कि आपके पास जीने के लिए इतने कारण हैं।फ्रेंकल के प्रोत्साहन ने आखिरकार उसे फ्रैंकल से वादा किया कि मैं आत्महत्या नहीं करुंगी।और लड़की ने फ्रेंकल से अपना वादा निभाया और आत्महत्या नहीं की।
👉कुछ समय बाद जब फ्रेंकल लड़की से मिला तो फ्रेंकल ने उससे कहा कि वह खुश है क्योंकि उसने आत्महत्या का विचार छोड़ दिया था।मुझे बताओ जीने के लिए मैंने कौन-सी वजहें बताईं जिससे तुमने आत्महत्या करने का विचार छोड़ दिया ।
👉लड़की ने उत्तर दिया, "किसी भी कारण से नहीं।" फ्रेंकल ने फिर पूछा, "वह कौन सा कारक था जिसने आपको आत्महत्या करने से रोका?"
👉लड़की ने जवाब दिया कि आपने आधी रात को मेरी बात सुनने की इच्छा दिखाई, जिसके कारण मैंने आत्महत्या करना छोड़ दिया।
👉जब विक्टर फ्रैंकल ने इस घटना की घोषणा की, तो उन्होंने कहा कि भले ही हम केवल किसी की बात सुनने के लिए तैयार हों, हमारे सामने वाले व्यक्ति को बहुत सकारात्मकता मिलती है और जीवित रहने में मदद मिलती है।
आत्महत्या का अर्थ है ईश्वर के अस्तित्व को नकारना।
✋✋ આત્મહત્યા એ જીવનનો "અંતિમ માર્ગ" નથી.
👉આ ઘટના નો આધાર એક સાચી વાર્તા સાથે જોડાયેલી છે.
૨૬ માર્ચ ,૧૯૦૫ ના દિવસે ઓસ્ટ્રેલિયા ના વિયેના માં જન્મેલા અને ૨ સપ્ટેમ્બર ના દિવસે ૯૨ વર્ષ ની ઉંમરે મૃત્યુ પામેલા વિક્ટર ફ્રેન્કલ ની છે.
વિક્ટર ફ્રેન્કલ વીસમી સદી ના મહાન સાઇકિયાટ્રિસ્ટ હતા.તેમને જીવન માં અકલ્પ્ય દિવસો જોયા હતા.
👉તેઓ યહૂદી હતા એટલે નાઝીઓએ તેમને તેમના કુટુંબ ના તમામ સભ્યો સાથે કેદ કરીને ડેથ કેમ્પ માં ધકેલી દીધા હતા.
👉તેઓ એ કેમ્પ માંથી જીવતા બહાર આવી શક્યા હતા,
પણ તેમના કુટુંબ ના તમામ સભ્યો એ જીવ ગુમાવવો પડ્યો હતો
વિક્ટર ફ્રેન્કલ ના નજીક ના સગામાં માત્ર તેની બહેન બચી હતી.
એ પણ ફ્રેન્કલ ના કુટુંબ ને નાઝીઓ એ કેદ કર્યું એ અગાઉ ફ્રેન્કલ ની બહેન ઓસ્ટ્રિયા થી ઓસ્ટ્રેલિયા રહેવા જતી રહી હતી એટલે બચી શકી હતી
👉જો કે નાઝી ઓ ના કેમ્પ માં અત્યાચારો સહન કર્યા પછી પણ ફ્રેન્કલ સકારાત્મક રહી શક્યા હતા.તેમને 'મેન્સ સર્ચ ફોર મીનિંગ 'પુસ્તક લખ્યું હતું જે જગવિખ્યાત બન્યું હતું.
👉જીવન માં અત્યંત વિષમ સંજોગો નો સામનો કર્યા પછી પણ પોઝિટિવ રહેલા ફ્રેન્કલે કેટલાય લોકો ની જિંદગી બરબાદ થતા બચાવી હતી.
તેમના જીવન નો એક કિસ્સો જાણવા મળ્યો છે.એક વાર એક યુવતી એ મધરાતે ફ્રેન્કલ ને કોલ કર્યો. તે ભયંકર ડિપ્રેશન માંથી પસાર થઇ રહી હતી.
👉તેને ફ્રેન્કલ ને કહ્યું કે હું આત્મહત્યા કરવા માંગુ છું તેનો અવાજ એકદમ ઠંડો હતો અને સાઇકિયાટ્રિસ્ટ તરીકે ફ્રેન્કલ તેના અવાજ પર થી સમજી ગયા કે આ યુવતી આત્મહત્યા કરી લેશે.
તેમને ધીરજપૂર્વક તે યુવતી સાથે વાત કરી.
👉તેઓ તેને એક પછી એક કારણો સમજાવતા ગયા કે તેને શા માટે જીવવું જોઈએ.તેમને તેને કહ્યું કે તારી પાસે જીવવા માટે આટલા કારણો છે.ફ્રેન્કલ ની સમજાવટ ને અંતે તેને ફ્રેન્કલ ને પ્રોમિસ આપ્યું કે હું આત્મહત્યા નહિ કરું.
અને તે યુવતી એ ફ્રેન્કલ ને આપેલું વચન પાળ્યું અને આત્મહત્યા ન કરી.
એ પછી કેટલાક સમય બાદ ફ્રેન્કલ ની મુલાકાત તે યુવતી સાથે થઇ ત્યારે ફ્રેન્કલે તેને પૂછ્યું કે તે આત્મહત્યા કરવાનું વિચાર છોડી દીધો તેથી હું ખુશ છું.
👉મને એ કહે કે મેં જીવવા માટે ના જે કારણો આપ્યા હતા એમાંના ક્યાં કારણથી તે આત્મહત્યા નો વિચાર છોડી દીધો.
તે યુવતી એ જવાબ આપ્યો એમના એક પણ કારણ થી નહિ ફ્રેન્કલે પૂછ્યું પછી એવું કયું પરિબળ હતું જેને તને આત્મહત્યા કરતા અટકાવી?
👉પેલી યુવતી એ જવાબ આપ્યો તમે અડધી રાતે મારી વાત સાંભળવાની તૈયારી બતાવી એના કારણે હું આત્મહત્યા કરતા અટકી ગઈ.
👉વિક્ટર ફ્રેન્કલે આ ઘટના જાહેર કરી ત્યારે કહ્યું હતું કે આપણે માત્ર કોઈ ને સાંભળવાની તૈયારી રાખીએ તો પણ સામેવાળી વ્યક્તિ ને મોટી હૂંફ અને ટકી રહેવાની મદદ મળી જતી હોય છે.
આત્મહત્યા એટલે ભગવાન ના અસ્તિત્વ નો અસ્વીકાર.










Comments
Post a Comment