If you think you can do it,you can.
Before reaching any goal, his dream requires faith in dream fulfillment. Life goes on as we think, so control over thoughts is necessary.
You are born to be successful, but we have to give up.It is a mistake to assume that successful people are more talented than us.They has succeeded because his goal is clear and his thoughts are controlled.Thoughts have the power to pave a new path even when circumstances are unfavorable.What has happened in the past will not necessarily happen in the future.What matters inside us is more important than what we are.Stop complaining about circumstances and try to correct them.
Get in the habit of making decisions in every situation. Wrong decision is better than indecision.
Try to cultivate good habits so that man becomes a slave good habits. If you have a tendency to learn more than you know, you will succeed in the competition.
કોઈ પણ ધ્યેય પામતા પહેલા એનું સ્વપ્ન એ સ્વપ્નસિદ્ધિ માં શ્રદ્ધા જરૂરી છે.આપણે જેમ વિચારીએ છીએ તેમ જીવન ચાલે છે, તેથી વિચારો પર નિયંત્રણ જરૂરી છે.
આપનો જન્મ સફળ થવા માટે થયો હોય છે,પણ આપણે પોતે હાર માની સમજૂતી કરી લઈએ છે.સફળ લોકો આપણા કરતાં વધુ પ્રતિભાશાળી હોય છે એવું માનવું ભૂલભરેલું છે.
તેઓ સફળ થાય છે કારણ કે તેમનું લક્ષ્ય સ્પષ્ટ છે અને તેમના વિચારો નિયંત્રિત છે.સંજોગો પ્રતિકુળ હોય તો પણ વિચારો માં એ શક્તિ છે કે નવો માર્ગ ચીંધી શકે.ભૂતકાળ માં જે બન્યું છે તેવું ભવિષ્ય માં પણ બને તે જરૂરી નથી.આપણે શું છીએ તેના કરતાં આપણી અંદર શું મહત્વનું છે.સંજોગો વિષે ફરિયાદ કરવી છોડો અને એમને સુધારવાનો પ્રયત્ન કરો.
દરેક પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ટેવ પાડો. અનિર્ણય કરતાં ખોટો નિર્ણય સારો છે.
સારી આદતો કેળવવાનો પ્રયત્ન કરો જેથી માણસ સારી આદતોનો ગુલામ બને.જો તમે જાણો છો તેના કરતાં વધુ શીખવાની તમારી વૃત્તિ છે, તો તમે સ્પર્ધામાં સફળ થશો.
किसी भी लक्ष्य तक पहुँचने से पहले उसके सपने को पूरा करने में विश्वास की आवश्यकता होती है।जीवन जैसा हम सोचते हैं वैसा ही चलता है, इसलिए विचारों पर नियंत्रण आवश्यक है।
आप सफल होने के लिए पैदा हुए हैं, लेकिन हमें हार माननी होगी।यह सोचना एक गलती है कि सफल लोग हमसे ज्यादा प्रतिभाशाली होते हैं।वे सफल होते हैं क्योंकि उनके लक्ष्य स्पष्ट होते हैं और उनके विचार नियंत्रित होते हैं।विचार विपरीत परिस्थितियों में भी एक नया मार्ग प्रशस्त करने की शक्ति रखते हैं, जो अतीत में हुआ वह भविष्य में नहीं होना चाहिए।हम जो हैं उससे ज्यादा महत्वपूर्ण हमारे अंदर क्या है परिस्थितियों के बारे में शिकायत करना बंद करें और उन्हें सुधारने का प्रयास करें।हर परिस्थिति में निर्णय लेने की आदत डालें।
अच्छी आदतों को विकसित करने का प्रयास करें ताकि मनुष्य अच्छी आदतों का दास बने।यदि आप में जानने से अधिक सीखने की प्रवृत्ति है, तो आप प्रतियोगिता में सफल होंगे।
Comments
Post a Comment