How to make life a safe shield for us.
To date, no one has progressed without making a mistake.Leave the feeling that someone is watching your every mistake and keep busy in your work.Don't waste time on small arguments and focus on the main work.If you do not like the behavior of a person then after a little thought give a reaction - not immediately.If there is a fact of protest before it becomes aggressive against the protest,Which we can accept.Don't let ego get in the way of changing your mind in such a situation.If there is any doubt about your ability to do something, answer it with action, not with arguments.Sometimes taking the advice of a person who has caused a disagreement can also improve the relationship.Don't hesitate to apologize if it's your own fault.Positive doesn't mean negative thoughts don't come.That may not be possible.
Not giving importance to negative thoughts is a sign of positivity. Keep a list of your small successes.Sometimes it will inspire you to do something new.Even though many things are not necessary, we are trying our best to get them and if we do not get them, it becomes a cause of sorrow.The number of fantasies is often higher than the real ones.Progress feedback is required in each work.
Relationships need to be trustworthy, even if they are small.After failure the retry starts from zero which can only be progress.
આજ સુધી ભૂલ કર્યા વિના કોઈ ની પ્રગતિ થઇ નથી.તમારી દરેક ભૂલ ને કોઈ જોઈ રહ્યું છે તેવી ભાવના છોડી પોતાના કાર્ય માં વ્યસ્ત રહો.
નાની નાની દલીલોમાં સમય બગાડો નહીં અને મુખ્ય કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.કોઈ વ્યક્તિ ની વર્તણુક ના ગમી હોય તો થોડું વિચાર્યા બાદ પ્રતિક્રિયા આપો-તાત્કાલિક નહિ
વિરોધ સામે આક્રમક બનતા પહેલા એના વિરોધના તથ્ય હોય,જેને આપણે સ્વીકારી શકીએ.આવી સ્થિતિ માં પોતાનો અભિપ્રાય બદલવામાં અહં ને અવરોધ ન બનવા દો.
જો તમારી કંઈક કરવાની ક્ષમતા વિશે કોઈ શંકા હોય, તો તેનો જવાબ દલીલોથી નહીં, ક્રિયાથી આપો.જેનાથી મતભેદ થયો હોય તેવી વ્યક્તિ ની ક્યારેક સલાહ લેવાથી પણ સંબંધ સુધારી શકે છે
જો તમારી પોતાની ભૂલ હોય તો માફી માંગવામાં અચકાશો નહીં.પોઝિટિવએ નો અર્થ એ નથી કે નકારાત્મક વિચાર જ ના આવે.એવું કદાચ શક્ય નથી.
નકારાત્મક વિચારોને મહત્વ ન આપવું એ સકારાત્મકતાની નિશાની છે.પોતાની નાની નાની સફળતા ઓની એક યાદી રાખો.ક્યારેક એના થી નવું કામ કરવાની પ્રેરણા મળશે.ઘણી વસ્તુ ઓ જરૂરી ના હોવા છતાં આપણે એમને મેળવવા ભરપૂર પ્રયત્ન કરતા હોઈએ છીએ અને જો એ ના મળે તો દુઃખ નું કારણ બની જાય છે.વાસ્તવિક દુઃખો કરતા કાલ્પનિક ની સંખ્યા ઘણી વાર વધી જતી હોય છે.દરેક કામ માં પ્રગતિ નો ફીડબેક જરૂરી હોય છે.સંબંધો ભલે ઓછા હોય,પણ ભરોસાપાત્ર હોય તે જરૂરી છે.નિષ્ફળતા બાદ ફરી પ્રયત્ન કરનાર શુન્ય થી શરૂઆત કરે છેજેમાં કેવળ પ્રગતિ જ હોઈ શકે.
आज तक कोई भी बिना गलती किए आगे नहीं बढ़ा है।इस भावना को छोड़ दें कि कोई आपकी हर गलती को देख रहा है और अपने काम में व्यस्त रहें।छोटी-छोटी बहस में समय बर्बाद न करें और मुख्य काम पर ध्यान दें।अगर आपको किसी व्यक्ति का व्यवहार पसंद नहीं है तो थोड़ा विचार करने
के बाद प्रतिक्रिया दें - तुरंत नहीं।विपक्ष के खिलाफ आक्रामक होने से पहले उसके विरोध का तथ्य है,
जिसे हम स्वीकार कर सकते हैं।ऐसी स्थिति में अपने मन को बदलने के रास्ते में अहंकार को आड़े न आने दें।यदि आपको कुछ करने की आपकी क्षमता के बारे में कोई संदेह है, तो तर्कों के साथ उनका उत्तर दें, नहीं ,क्रिया सहित दें।कभी-कभी किसी ऐसे व्यक्ति की सलाह लेने से भी, जिसने असहमति पैदा की हो, रिश्ते में सुधार भी आ सकता है,अगर यह आपकी अपनी गलती है तो माफी मांगने में संकोच न करें सकारात्मक का मतलब यह नहीं है कि नकारात्मक विचार नहीं आते हैं शायद यह संभव नहीं है।नकारात्मक विचारों को नज़रअंदाज करना सकारात्मकता की निशानी है। अपनी छोटी-छोटी सफलताओं की एक सूची रखें, कभी-कभी यह आपको कुछ नया करने के लिए प्रेरित करेगा।भले ही बहुत सी चीजें जरूरी न हों, लेकिन हम उन्हें पाने की पूरी कोशिश कर रहे हैं और अगर दु: ख की तुलना में अधिक होती है।प्रत्येक कार्य में प्रगति प्रतिक्रिया की आवश्यकता होती है।
रिश्ते भरोसेमंद होने चाहिए, भले ही वे छोटे हों। असफलता के बाद पुन: प्रयास शून्य से शुरू होता है जो केवल प्रगति हो सकती है।
Comments
Post a Comment