How to make life a safe shield for us.
Wear a bulletproof jacket to protect yourself from bullets or weapons.Presented as a symbol against difficulties in life.Criticism, failure, anxiety, if you want to get protection against all these, you have to be like a protective shield yourself.Changing the way of life can make everyone bulletproof.We take bad news or social grief so seriously that its effects can be as devastating as a bullet.The bad experiences of the past are also fresh And you begin to imagine the worst.At such times one has to get out of oneself and become positive.Being positive means interacting with yourself.If something does not happen as we expect, it is necessary to accept it without being upset.
अपने आप को गोलियों या हथियारों से बचाने के लिए बुलेटप्रूफ जैकेट पहनें।जीवन में कठिनाइयों के खिलाफ एक प्रतीक के रूप में प्रस्तुत किया।आलोचना, असफलता, चिंता, इन सब से सुरक्षा प्राप्त करनी है तो स्वयं एक सुरक्षा कवच की तरह बनना होगा।जीवन के तरीके को बदलने से सभी को बुलेटप्रूफ बनाया जा सकता है।हम बुरी खबर या सामाजिक दुःख को इतनी गंभीरता से लेते हैं कि इसका प्रभाव एक गोली की तरह विनाशकारी हो सकता है।बीते दिनों के बुरे अनुभव भी ताजा होते हैंऔर आप सबसे बुरे की कल्पना करने लगते हैं।ऐसे समय में खुद से बाहर निकलकर सकारात्मक बनना होता है,सकारात्मक होने का मतलब है अपने आप से बातचीत करना।अगर हमारी अपेक्षा के अनुरूप कुछ नहीं होता है, तो बिना परेशान हुए उसे स्वीकार करना आवश्यक है
ગોળીઓ અથવા હથિયાર ના વાર થી બચવા માટે બુલેટપ્રુફ જેકેટ પહેરતા હોય છે.જીવન માં નડતી મુશ્કેલીઓ સામે એક પ્રતીક તરીકે રજુ કર્યું છે.
ટીકા, નિષ્ફળતા,ચિંતા આ બધા સામે જો રક્ષણ મેળવવું હોય તો પોતે જાતે જ એક સુરક્ષા કવચ જેવા બનવું પડે છે.જીવન પધ્ધતિ માં બદલાવ લાવવાથી દરેક વ્યક્તિ બુલેટપ્રુફ બની શકે છે.
આપણે ખરાબ સમાચાર અથવા સામાજિક દુઃખને એટલી ગંભીરતાથી લઈએ છીએ કે તેની અસરો બુલેટ જેવી વિનાશક હોઈ શકે છે.ભૂતકાળના ખરાબ અનુભવો પણ તાજા થાય છે
અને તમે સૌથી ખરાબની કલ્પના કરવાનું શરૂ કરો છો.આવા સમયે પોતાની જાત માંથી બહાર નીકળી જઈ પોઝિટિવ થવું પડે છે.આ પોઝિટિવ થવાનો અર્થ છે પોતાની જાત સાથે નો વાર્તાલાપ.
કોઈ વાત આપણી ધારણા પ્રમાણે ના બને તો તેનાથી અપસેટ થયા વિના એને સ્વીકારી લેવી જરૂરી છે.

Comments
Post a Comment